Mane : maheta shivani hareshbhai
Sub : major : 7
Year : S .Y B . A
Sem : 3
Teacher ma' am : Aamena ma'am
Collage : maharani Shree Nandkuvarba mahila arts and commerce College .
Class Assignment
English to Gujarati Translations
Apple : સફરજન
Book : પુસ્તક
Car : કાર
Dog : કૂતરો
Elephant : હાથી
Friend : મિત્ર
House : ઘર
Laland : ટાપુ
Juice : રસ
Kite : પતંગ
Lion : સિંહ
Mountain : પવૅત
Night : રાત્રિ
Ocean : મહાસાગર
Pencil : પેન્સિલ
Queen : રાણી
River : નદી
Sun : સૂર્ય
Tree : વૃક્ષ
Umbrella : છત્રી
Quickly : ઝડપથી
Solwly : ધીમે
Silently : મૌન
Happily : આનંદ
Sadly : દુ:ખ થી
Loudly : ઊંચા અવાજમાં
Softly : નરમાઈ
Carefuly : કાળજીપૂર્વક
Easily : સરળતાથી
Hardly : મુશ્કેલીથી
Patiently : ધીરજથી
Angrily : ગુસ્સાથી
Calmly : શાંતિથી
Brightly : તેજસ્વી રીતે
Bravely. : બહાદુરીથી
Wisely : સમજણથી
Fiercely : તીવ્રતાથી
Quickly : ઝડપથી
Normally : સામાન્ય રીતે
Rerely : ક્યારેક
Beautiful : સુંદર
Brave : બહાદુર
Cleaver : સમજદાર
Dark : અંધકારમય
Easy : સરળ
Fast : ઝડપી
Great : મહાન
Happy : ખુશ
Interesting : રસપ્રદ
Joyful : આનંદમય
Kind : દયાળુ
Loud : ઊંચો
Mighty : શક્તિશાળી
New : નવું
Old : જુનું
Quiet : શાંત
Rich : ધનવાન
Strong : મજબૂત
Tall : ઉંચું
Young : યુવાન
Rum : દોડવું
Eat : ખાવું
Sleep : સૂવું
Read : વાંચવું
Write.
Talk : વાત કરવી
Laugh : હસવું
Cry : રડવું
Sing : ગાવું
Dance : નૃત્ય કરવું
Play : રમવું
Walk : ચાલવું
Drive : ગાડી ચલાવવી
Swim : તરવું
Climb : ચડવું
Looking Forward to : આતુર
Support : આધાર
Modern : આધુનિક
Joy : આનંદ
Uneasiness : અકળામણ
Terrace : અગાસી
Brightness : અજવાળું
Sharp : અણીદાર
Perfume : અત્તર
Jealousy : અદેખાઈ
Favorable : અનુકૂળ
Experience : અનુભવ
Shelf : અભરાઈ
Pride : અભિમાન
Mirror : અરીસો
Sound : અવાજ
Effect : અસર
Prsonal : અંગત
English : અંગ્રેજી
Finish : અંત
End : છેડો
At the end : છેડે
Distance : અંતર
Dark : અંધારું
Shape : આકાર
Attraction : આકષૅણ
Fire : આગ
Far : આગ્રહ
Gujarati to English Translation :
આતુર : looking Forward to
આધાર : support
અડોઅસ : next to each other
અભિનંદન આપવા : To give congratulations
અભિપ્રાય હોવો : To be of the opinion
અવારનવાર : often go
આઘું / દુર : Far
ઓછું : Thin / light
આડું : horizontal
આજુ બાજુ : all around
આપોઆપ : Automatically
આભાર : Thank you
આરપાર : Through
આરસ : marble
આમંત્રણ આપવું : To give am invitation
આરામ કરવા : To have a rest
આવકાર : Welcome
આવડવું : to know
આવડું : such / so
લગભગ : Approximately
આશા રાખવી : To wish
આશ્વાસન : consolation
આંગણું : Forecourt if a home
આધણુ : blind
આંસુ : Tears
ઈરછા : wish
શિક્ષણ : Education
સ્વતંત્રતા : Freedom
આરોગ્ય : Health
પપૉવરણ : Environment
અથૅશાશત્ર : Economy
સંસ્કૃતિ : cultural
ન્યાય : Justice
સુરક્ષા : Safety
સમુદાય : community
સિદ્ધ : Achievement
મહત્તા : Ambition
વિશ્વાસ : Beliefs
સહકાર : Collaboration
સજૅનશીલતા : Creativity
સમપૅણ : Dedication
પ્રયત્ન : Effart
પ્રતિસાદ : feedback
વૃદ્ધિ : Growth
સુમેળ : Harmony
પ્રેરણા : motivation
જ્ઞાન : knowledge
નેતૃત્વ : leadership
તક , મોકો : opportunity
ગુણવત્તા : Quality
માન : Respect
સંતોષ : satisfaction
પૂર્વ વિધાર્થીઓ : Alumni
વાતાવરણ : Atmosphere
પુરસ્કાર : Award
પ્રમાણપત્ર : Certificate
સંચાર : Communication
ટિપ્પણી : Criticism
અભ્યાસક્રમ : Curriculum
ચચૉ : Debate
લોકશાહી : Democracy
સ્ત્રી : Female
કલ્પના : Imagination
આંતરિક : Internal
પરિચય : Introduction
કાનૂની : Legal
સાહિત્ય : Literature
નગરપાલિકા : Municipality
રાષ્ટ્ર : Nation
વાસ્તવિકતા : Reality
વિશ્વ વિદ્યાલય : University
આકષૅણ : Attractive
બિન મુલ્ય : Priceless
વિશેષ : Special
પ્રકૃતિ : Nature
સમક્ષ : Capable
પરિવર : Family
સમૂહ : Group
અપેક્ષા : Expectation
મુલ્ય : Value
પ્રશાસન : Administration
શાંતિ : Peace
સંયોજન : Coordination
વ્યાખ્યા : Explanation
સંસ્કાર : Cuture
સહયોગ : Cooperation
વિશ્વસનીય : Reliable
ઉપયોગ : Usage
વિશ્વ : world
સુવિધા : Facility
સફળતા : Success
જવાબદારી : Responsibility
ઉત્પાદન : Production
સકારાત્મક : Positive
સંકટ : Crisis
વ્યવહાર : Behavior
ઓજારો : Tools
ઓશીકું : Pilow
તકિયો : Cushion
ઓળખવું : To know
ઓળવુ : To brush
ઓગળવું : To cross
કચકચ : Nagging
કચરો : Office
English to Gujarati Translations eassy :
Heavy Floods Hit uttarakhand , Thousand struck ,
August 25 , 2024
Priya Sharma , Reporter
Dehradun , uttarakhand , India ,
Heavy rains have caused serious floods in Uttarakhand , leaving thousands of people stranded . Many village are cut off , and rescue teams are working hard to help those affected .
The floods started after three days of continuous rain . Rivers like the Alaknanda and bhagirathi have overflowed , flooding homes , roads , and fields . The chamoil district is one of the worst - hit areas , with several villages completely isolated . People are without electricity and running out of food . In dehradun , floodswaters have entered low - lying areas , forcing people to leave their homes . The rishikesh - barinath highway is closed due to landslides , trapping many travelers . The national disaster response force ( NDRF ) and the Indian army are rescuing people and providing food and shelter . A tragic incident happened in Rudraprayag , where a landslide swept away a bus with 15 passengers . Recasue teams are searching for survival , but the situation is different .
In Haridwar , the Ganges river is rising dangerously , and officials are asking people in flood - prone areas to move to safer places . The Uttarakhand government is asking for more help from the central government . Prime minister Narendra Modi has promised support . However , with more rain expected , the situation may get worse before it gets better .
ભારે પૂરે ઉતરાખંડ ને ઘેયુ , હજારો ફસાયા
25 ઓગસ્ટ , 2024
પ્રિયા શર્મા , રિપોર્ટર
દહેરાદૂન , ઉતરાખંડ , ભારત
ભારે વરસાદને કારણે ઉતરાખંડમાં ગંભીર પુર આવ્યું છે , જેના કારણે હજારો લોકો ફસાયા છે . ધણા ગામો કટાઈ ગયા છે અને રાહત ટીમો પ્રભાવિત લોકો ને મદદ કરવા માટે જોરશોરથી કામ કરી રહ્યા છે .
ભારે પૂર ત્રણ દિવસ સતત ચાલેલા વરસાદ પછી શરૂ થયું . અલકનંદા અને ભાગીલથીના નદીઓ તણાઈ ગઈ છે , જેને કારણે ઘર , રસ્તા અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે . ચમોલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે , જ્યાં ઘણા ગામો સંપૂર્ણપણે અલગ પડી ગયા છે . લોકો વિજ વિના છે અને ખોરાક પુરવઠો ખુટી રહ્યો છે . દહેરાદૂન માં , નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ધુસેલુ છે , જેના કારણે લોકોને પોતપોતાના ઘરો છોડવા મજબૂર થવું પડી રહું છે . ભૂસ્ખલનને કારણે ત્રષિકેશ - બદ્રીનાથ હાઈવે બંધ છે , જેના કારણે ઘણા મુસાફરો ફસાઈ ગયા છે , નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRE ) અને ભારતીય સેનાની ટીમો લોકોને બચાવવાનો અને ખોરાક અને આશરો પુરું પાડવાનો પ્રયાસ કરી રહી છે .
રુદ્ર પ્રયાસમાં એક દુ : ખદ ધટના બની , જ્યાં ભૂસ્ખલનને કારણે 15 મુસાફરોને લઈ જતી એક બસ વહેલી રાત્રે તણાઈ ગઈ . બચાવકાર્યો ચાલું છે , પણ સ્થિતિ ખુબ જ ગંભીર છે .
હરિદ્વારમાં , ગંગા નદીનો જળસ્તર ખતરનાક રીતે વધી રહ્યો છે , અને અધિકારીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાઓએ જવા માટે સૂચના આપી છે . ઉતરાખંડ સરકારે કેન્દ્ર સરકાર પાસે વધુ મદદની માંગ કરી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયતા આપવા વચન આપ્યું છે.તેમ છતાં, વધુ વરસાદની શક્યતાઓ સાથે ,સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે
Thank you .
Comments
Post a Comment